Ration Card Separation Application Form and Document List Info

રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા

  • રહેઠાણનો પુરાવો ( કોઈપણ એક ) 
  • લાઈટબીલ / વેરાબિલ 
  • માલિકીના કિસ્સામાં આકારણી પત્રક 
  • મિલકત વેરા ની પહોંચ ભાડા ના કિસ્સા માં ભાડા કરાર , મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો 
  • પ્રોપર્ટી કાર્ડ ની નકલ . 

રેશનકાર્ડ અલગ કરવા માટે ઓળખાણનો પુરાવો 

  • ડ્રાઈવિંગ લાઇસન્સ 
  • આધારકાર્ડ અન્ય પુરાવા 
  • ઓરીજીનલ રેશનકાર્ડ 

રેશનકાર્ડ અલગ સેવા માટે જરૂરી પૂરાવા 

  • “ કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો 
  • મહેસુલ ની પાવતી વરસાઈ પેઢીનામું નોટરાઈઝ 

રેશનકાર્ડ અલગ કરવા માટે બી . પી . એલ.યાદીમાં ૨૧ થી ૨૮ સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો 

  • વસિયતનામની પ્રમાણિત નકલ . . 

રેશનકાર્ડ અલગ કરવા માટે અરજી ફોર્મ ક્યાં મળશે 

રેશન કાર્ડ અલગ કરવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે

રેશનકાર્ડ અલગ કરવા અરજી ક્યાં કરવી ? 

જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી / મામલતદારશ્રી ની કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી , 

રેશનકાર્ડ અલગ કરવા ઓનલાઇન અરજી 

digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો .રેશનકાર્ડ અલગ કરવા અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો .

Download now aplicaton

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!