Marriage certificate application form and documents and info gujarati

 Homeતમામ અરજી ફોર્મમેરેજસર્ટિ અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ

Marriage certificate application form and documents and info gujarati

મેરજ સર્ટી અરજી PDF ફોર્મ અને ડોક્યુમેન્ટ ડાઉનલોડ

મેરેજસર્ટિ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

1. જન્મ પ્રમાણપત્ર . 

2. મતદાર ઓળખકાર્ડ અથવા રેશનકાર્ડ જેવા સરનામાંનો પુરાવો . 

3. શાળા છોડવાનું પ્રમાણપત્ર 

4. લગ્ન આમંત્રણ કાર્ડ , 

5. બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ . 

6. રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર 

Download Form

એનઆરઆઇના કિસ્સામાં , વર – કન્યા દ્વારા નીચે આપેલા દસ્તાવેજો રજૂ કરવાના છે . 

1 , પાસપોર્ટની નકલ 

2. સરનામાંનો પુરાવો . 

3. એમ્પ્લોયરો આઇડી પ્રૂફ . 

4. બે એનઆરઆઈ સાક્ષીઓના રહેવાસી પુરાવા . 

5. બે સ્થાનિક સાક્ષીઓના રહેવાસી પુરાવા . 

સમયગાળો લગ્નની તારીખના 30 દિવસ સાથે લગ્નના મેમોરેન્ડમ સુપરત કરાયા લગ્નની તારીખના 30 દિવસ પછી મેમોરેન્ડમ મેરેજ લગ્નની તારીખથી ત્રણ મહિના પછી લગ્નના મેમોરેન્ડમ સુપરત કરાયા Fees / ફ્રી 5 ફી ( રૂ . માં ) 15 25

Download Form

Teg.Application form

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!