Domicile Certificate Application Form Download info gujrati

 Domicile Certificate Application Form Download  info gujrati  

ડોમીસાઈલ(Domicile) એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ(Domicile Certificate).


 ડોમિસાઇલ સર્ટિફિકેટ(Domicile Certificate) માટે જરૂરી ડોક્યુમેન્ટ 

• અરજદારનો તલાટી રૂબરૂ જવાબ 
• પંચનામું 
• સોગંદનામું રહેઠાણના પુરાવા ( ગ્રામ પંચાયત મ્યુનિ . ટેક્ષ બીલ લાઈટ બીલ / ટેલીફોન બીલ / વિ પૈકી એક ) 
• રેશનકાર્ડ 
• જન્મ અંગેનો પુરાવો ( સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર ) 
• છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા ( અભ્યાસ / નોકરી મતદાર યાદી પાન કાર્ડ / વિ . ) 
• ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર 
• ધોરણ ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા . 
• તમારા પિતા / વાલી કયાં અને કયારથી નોકરી , ધંધો , વ્યવસાય કરે છે તેનો દાખલો સારી ચાલચલગત અંગેનો દાખલો . કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો . ( અસલમાં રજુ કરવો ) 
• ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે . 

અમલીકરણ કચેરી સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી . . 

ડોમિસાઇલ સર્ટિફિકેટ(Domicile Certificate) ઓનલાઈન અરજી કરવા માટે લિંક અહીં ક્લિક કરો

ડોમિસાઇલ અરજી(Domicile Certificate) ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક અહીં ક્લિક કરો Download

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!