Application Form and Procedure for Lifetime Card (Ayuṣyaman Card ) info

આયુષ્યમાન કાર્ડ માટે અરજી ફોર્મ અને પ્રકિયા

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના 

આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રકિયા

• પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર – રેશન કાર્ડ ( નવો બારકોડેડ )

• આધાર કાર્ડ ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક Csc સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦૩. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો . . 

આયુષ્યમાન કાર્ડ માટે ખાસનોંધ 

• દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ .૫,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર દ્વારા સુરક્ષા કવચ . વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વેમાં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે .

• આમ , લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઇ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી .

• પરંતુ , જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો .

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક csc સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો 

આયુષ્યમાન કાર્ડ માટે અરજી ફોર્મ link

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!